તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 28th December 2025
સલાયા બંદર રોડ પર માછીમારી મંડળીના ડીઝલ પંપ બિલકુલ નજીક આગ ભભૂકી
આગની જ્વાળા જોતા જ આસપાસના રહીશો મચી ભારે દોડધામ મચી જવા પામી

દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા બંદર રોડ પર અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માછીમારી મંડળીના ડીઝલ પંપ બિલકુલ નજીક આગના કારણે લોકોના શ્વાસ અધ્ધર થવા પામ્યા હતા. આગની જ્વાળા જોતા જ આસપાસના રહીશો મચી ભારે દોડધામ મચી જવા પામી હતી. ડીઝલ પંપ પાસે આગ લાગવાનું કારણ અકબંધ છે .
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
