હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 29th December 2025
કેશોદ તાલુકાના કાલવાણી ગામે એક યુવકે આત્મહત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર
મૃતક યુવકને છેલ્લા કેટલાક સમયથી ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ પરિવારજનોએ કરી હતી.

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામે એક યુવકે આત્મહત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકને છેલ્લા કેટલાક સમયથી ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ પરિવારજનોએ કરી હતી. ઘટનાથી પૂર્વે યુવકનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેણે અનિરુધસિંહ જોખીયા નામના શખ્સ સામે ગંભીર આરોપો લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતકના પરિજનો દ્વારા પોલીસ પર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ કેશોદ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
