<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

ઉપલેટા PI પટેલની કડક કાર્યવાહી

ધુમ સ્‍ટાઈલ બાઈક ચલાવતા ત્રણ સગીરની બસ સ્‍ટેન્‍ડ સામેથી અટક

ઉપલેટા : રસ્‍તે જતા રાહદારીઓ ને ઈઝા પહોંચાંડે તેવીરીતે બાઈક ચલાવતા ત્રણ સગીરની બસ સ્‍ટેન્‍ડ સામેનાં રાહદારીઓ અને વાહનોની ભીડવાળા રોડ ઉપરથી પી આઈ બી આર પટેલે અટક કરી તેમના વાલીઓ સામે કાર્યવાહી કરેલ છે.(તસવીર : ભોલુ રાઠોડ - ઉપલેટા)

(10:42 AM IST)