News of Tuesday, 30th December 2025
પ્રદેશ ભાજપ ઉપાધ્યાય તરીકે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકની નિમણૂંકને આવકારતા ઉપલેટા યાર્ડના ચેરમેન

ઉપલેટાઃ પોરબંદરનાં પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકની પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેવા મહત્વના હોદ્દા ઉપરની નિમણૂકને આવકારતા ઉપલેટા યાર્ડ ના ચેરમેન હરિભાઈ ઠુંમર (ભોલે) એ એક નિવેદનમાં જણાવેલ છે કે રમેશભાઈ જેવા મજબૂત આગેવાન ની આવા મહત્વના હોદાઉપરના મોવડીઓના આ નિર્ણય ને હું આવકારૂ છુ આ નિમણૂકથી સૌરાષ્ટ્ર નું ભાજપનું માળખુ વધુ મજબુત બનશે અને ધડુકને આ નિમણૂક બદલ અભિનંદન પાઠવું છું. (તસવીરઃભોલુ રાઠોડ ઉપલેટા)
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
