તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Tuesday, 30th December 2025
જામનગરના કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

જામનગર::જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા પટ્ટણીવાળ અને આસપાસના વિસ્તારમાં કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલાબાદ સીટી એ ડિવિઝન પોલીસ તેમજ એનસીબીએસઓજીનો કાફલો દોડી ગયો હતો અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરી તમામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેથી કરી સ્થિતિ ના વણશે.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
