<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

જામરાવલ પાસે પાઇપલાઇનમાં ભંગાણ

 

ખંભાળીયાઃ દ્વારકા જિલ્લાના જામરાવલ પાસે હોઝી આઇ નજીકના વિસ્‍તારમાં નર્મદાની મેઇન પાઇપ લાઇનમાં ભંગાણ પડતા ફુવારા સાથે લાખો લીટર પાણી નીકળતા નજીકના ખેતરો પાણી પાણી થઇ ગયા હતા તથા પાકને પણ નુકશાન થયું હતું.(તસ્‍વીર-અહેવાલઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)

(1:09 PM IST)