<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો

 

રાજકોટ, તા. ૩૦: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે કચ્‍છના નલીયામાં ૧ર.૬, અમરેલી ૧૩.ર, રાજકોટમાં ૧૪.ર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

કયાં કેટલી ઠડી

    શહેર    લઘુતમ તાપમાન

અમદાવાદ  ૧૪.૮ ડીગ્રી

અમરેલી     ૧૩.૨ ડીગ્રી

બરોડા               ૧૫.૦ ડીગ્રી

ભાવનગર   ૧૫.૬ ડીગ્રી

ભુજ         ૧૫.૭ ડીગ્રી

ડીસા                ૧૩.૬ ડીગ્રી

દીવ         ૧૪.૭ ડીગ્રી

દ્વારકા               ૧૮.૫ ડીગ્રી

ગાંધીનગર  ૧૪.૦ ડીગ્રી

કંડલા               ૧૬.પ ડીગ્રી

નલીયા              ૧૨.૬ ડીગ્રી

ઓખા               ૧૯.૮ ડીગ્રી

પોરબંદર    ૧૪.૨ ડીગ્રી

રાજકોટ     ૧૪.૨ ડીગ્રી

સુરત           ૧૫.૭ ડીગ્રી

વેરાવળ        ૧૮.૦ ડીગ્રી

(1:13 PM IST)