<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

પ્રદેશ ભાજપ મહામંત્રીઓની શુભેચ્છા મુલાકાતે જયેશભાઇ સાગઠીયા

 

ખીરસરાઃ નવનિયુકત ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી ડો. પ્રશાંતભાઇ કોરાટ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ કિશાન મોરચા પ્રમુખ હિરેનભાઇ હિરપર ની શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન રાજકોટ જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઇ સાગઠીયા તેમજ રાજકોટ શહેર વોર્ડ નં  પ્રમુખ પ્રવિણભાઇ સેગલિયાએ પાઠવ્યા છે. (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(12:09 PM IST)