News of Wednesday, 31st December 2025
દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ : જુઓ વિડિયો

દ્વારકા:: આજે બપોરે દેવભૂમિ દ્વારકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે.દ્વારકા માં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ભર શિયાળે માવઠું વરસતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. (અહેવાલ: વિનુભાઈ સામાણી, તસવીર: દીપેશ સામાણી દ્વારકા)
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
