<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ જામનગર હાઇવે લાલપુર ચોકડી આસપાસ ભર શિયાળે વરસાદ શરૂ થયો, બપોરે ગરમી સમી સાંજે વરસાદ અને રાત્રે ઠંડીનો એક સાથે જોવા મળ્યો માહોલ.: જુઓ વિડીયો

 

 

(4:39 PM IST)