<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

જામનગર અને ઉપલેટામાં પણ માવઠાને કારણે ખેતીને નુકસાનની ભિતી

જીરું, લસણ, ચણા, કપાસના પાકને નુકસાન થવાની શક્યતા

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. જામનગર અને ઉપલેટામાં પણ માવઠાને કારણે ખેતીને નુકસાનની ભિતી સર્જાઈ છે. જીરું, લસણ, ચણા, કપાસના પાકને નુકસાન થવાની શક્યતાઓ છે. ઉપલેટા શહેરમાં અને આજુબાજુના ડુમિયાણી, વાડલા, ઈસરા, મૂરખડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.  

(1:15 AM IST)