News of Thursday, 1st January 2026
જુનાગઢ એસપી સહિતના અધિકારીઓ દ્વારા સાસણ ગિર વિસ્તારમાં સઘન ચેકીંગ

જુનાગઢ : એસ.પી. સુબોધ ઓડેદરાએ વિસાવદર એએસપી જુનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા, મેંદરડા પીઆઇ પી. સી. સરવૈયા એલ.સીબી એસઓજીની પોલીસ ટીમ સાથે ૩૧ ડીસેમ્બર નિમિતે સાસણગીર વિસ્તારમાં સઘન ચેકીંગ ડ્રોન કેમેરા અને બ્રેથ એનેલાઇઝર સાથે મોડી રાત્રે કર્યુ હતું જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
