News of Friday, 2nd January 2026
નવા વર્ષના પ્રારંભે દ્વારકા પોલીસ ત્રાટકી : કુરંગા ગામે જુગાર દરોડો : જામનગર સહિત ૨૪ શખ્સો ઝડપાયા

ખંભાળીયા : નવા વર્ષ ૨૦૨૬ ની શરૂઆતમાં જ મધ્યરાત્રીના સમયે જ કુરંગા ગામની સીમ વિસ્તારમાં ઘોડીપાસા જેવી પૈસાની હારજીતનો જુગાર રમતા દ્યૂત પ્રિય લોકો ઉપર ત્રાટકી નિયમોનુસાર ફુલ -૨૪ જેટલા જામનગર દ્વારકા જિલ્લાના ઇસમોને રોકડ રૂપિયા ૬,૭૦,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૭ કિ.રૂ. ૯૬૦૦૦/- તથા ફોરવ્હીલ કાર નંગ-૪ કિ.રૂ.૧૧,૦૦,૦૦૦ તથા મો.સા. નંગ- ૨ કિ.રૂ. ૪૦,૦૦૦/- તથા પાસા વિગેરે જેવા જુગાર રમવાના સાધનો મળી કુલ રૂ.૧૯,૦૬,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કામગીરી કરેલ છે.
(૧) માયાભાઈ ગોપાલભાઈ ધારણી રહે.કુરંગા વાડી વિસ્તાર (૨) લાખાભાઇ દલુભાઇ ધારાણી રહે. યાદવનગર પાછળ જામનગર (૩) સંજયભાઇ હરદાસભાઇ માતકા રહે. નરસંગ ટેકરી, દ્વારકા (૪) સુનિલભાઇ કરસનભાઇ ભાટિયા રહે. યાદવનગર, જામનગર (૫) સાજણભાઇ નાથાભાઇ મૂન રહે, મહાદેવ નગર જામનગર
(૬) કચરાભાઇ ઉર્ફે કિશનભાઈ લગધીરભાઈ સંધિયા રહે. મહાદેવનગર
(૭) પેથાભાઇ ભીમાભાઇ મતકા રહે. નરસંગ ટેકરી, દ્વારકા
(૮) જનકભાઇ બાબુભાઇ પાંડાવદરા રહે.આવડપરા દ્રારકા
(૯) જયેશભાઇ પ્રવીણભાઇ માતંગ રહે. એરફોર્સ જામનગર
(૧૦) કિશોરભાઇ ઉર્ફે કિરીટભાઇ મનસુખભાઇ ઘુચલા રહે.ખોડીયાર કોલોની, જામનગર
(૧૧) બાબુભાઈ દેવાભાઈ કનારા રહે.ડીફેન્સ કોલોની, જામનગર
(૧૨) ઉમેદભાઈ નાકાભાઈ સુરાણી રહે. સરમત પાટીયા તા.જી.જમનગર
(૧૩) રાજુભાઇ દેવશીભાઈ રવશી રહે.રેતવા પાડી, દ્રારકા
(૧૪) પરેશભાઇ ઈશ્વરભાઈ મારું રહે. ખારવા ચકલા, જામનગર
(૧૫) રાજુભાઇ જીવાભાઈ લઢેર રહે, મહાવીર સોસાયટી જામનગર
(૧૬)આસીફભાઇ ઉર્ફે ફુલવાલા ઇશાભાઇ ફુલવાલા રહે.લીંડી બજાર જામનગર
(૧૭) અલ્ફેશભાઇ ઇબ્રાહિમભાઇ અમરેલીયા રહે. બ્લોચ ઢાલની કમાન, જુનાગઢ
(૧૮) મયુરભાઇ બુધાભાઇ ટોયટા રહે.પંચેશ્વર ટાવરરોડ જામનગર
(૧૯) ફારૂકભાઇ હુશેનભાઇ ઉડીયા રહે. રણજીત સાગર રોડ, જામનગર
(૨૦) કલ્પેશભાઇ દિલીપભાઇ કારીયા રહે. જલારામ સોસાયટી. દ્રારકા
(૨૧) અલ્તાફભાઇ ઉર્ફે અતુડો સતારભાઇ આંબલીયા રહે. રણજીતસાગર રોડ, જામનગર
(૨૨) રફીકભાઇ નુરમામદભાઇ શેખ રહે. અલ સફા સોસાયટી જામનગર
(૨૩) હનીફભાઇ ગફારભાઈ કાસ રહે, નેશનલ સોસાયટી જામનગર
(૨૪) આદમભાઇ હુશેનભાઇ સંધાર રહે. સરમત ગામને ઝડપી લીધા હતા.
આ સમગ્ર કાર્યવાહી LCB PI બી.જે.સરવૈયા ની રાહબારી હેઠળ PSI બી.એમ.દેવમુરારી, PSI વી.એન.શીંગરખીયા, શ્રી એસ.એસ. ચૌહાણ, શ્રી એસ.વી.કાંબલીયા ASI, મસરીભાઇ ભારવાડીયા. દિનેશભાઇ માડમ, જેશલસિંહ જાડેજા HC લાખાભાઇ પીંડારીયા, કુલદિપસિંહ જાડેજા, જેઠાભાઇ પરમાર, ગોવિંદભાઇ કરમુર, મુકેશભાઇ કેસરીયા, પીઠાભાઈ ગોજીયા, સહદેવસિંહ જાડેજા ડ્રા. HC ધર્મેન્દ્રસિંહ ચુસાડમા, વિશ્વદિપસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા.(૨૩.૧૮)
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
