<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

અકિલા ન્યૂઝ : સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન યાત્રિકને આવ્યો હાર્ટ એટેક, યાત્રી બેભાન થતા પોલીસ દ્વારા સમયસૂચકતા દાખવી યાત્રીને ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડાયા, યાત્રીનો જીવ બચ્યો. : જુઓ વિડિયો

(4:38 PM IST)