<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

કોટડીયા પરિવાર ના મંદિર ખાતે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુકનું સ્વાગત કરાયું


ગોંડલ : અત્રેના સમસ્ત કોટડિયા પરિવારના કુળદેવી માતાજી શ્રી ગેલ માતાજીના મંદિર ગોંડલ ખાતે તાજેતર માં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ તરીકે ગોંડલ ના અગ્રણી ઉદ્યોગપતિ અને પોરબંદર ના પૂર્વ સંસદસભ્ય શ્રી રમેશભાઈ ધડુક ની નિમણૂક કરતા કોટડિયા પરીવાર, ગોંડલ દ્વારા ખુશી અને આનંદ વ્યક્ત કરી અને શુભેચ્છાઓ પાઠવી અને માતાજી ના આશીર્વાદ મેળવ્યા હતા આ તકે દિનેશભાઇ કોટડીયા, રાજુભાઈ કોટડીયા, મનુભાઈ કોટડીયા, દિલીપભાઈ કોટડીયા, લખનભાઇ કોટડીયા, માધુભાઈ કોટડીયા, સહેરભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:46 AM IST)