News of Wednesday, 7th January 2026
જામનગર ખોડીયાર કોલોની પૂજા રેસ્ટોરન્ટ ની બાજુમાં ઈલેક્ટ્રીક પોલમાં ભીષણ આગ : જુઓ વિડીયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ : જામનગર ખોડીયાર કોલોની પૂજા રેસ્ટોરન્ટ ની બાજુમાં ઈલેક્ટ્રીક પોલમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા આગને બુજાવવામાં આવી હતી. આગનું કોઈ સત્તાવાર કારણ જાણવા મળ્યું નથી.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
