તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
જેતપુરમાં કારખાનામાં દારૂની બે બોટલો સાથે બે શખ્સો ઝડપાયા

જેતપુર, તા. ૮: તાલુકા પોલીસ ચાંપરાજપુર ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે બાતમી મળેલ કે કેયુર અમીપરા નામના શખ્સે બોરડી સમઢીયાળા રોડ પર આવેલ તેના કારખાનામાં દારૂ રાખતો હોય જે આધારે રેડ કરતા ઓફિસમાં ટેબલના ખાનામાંથી દારૂની બોટલો નંગ ૨ કિંમત રૂ. ૨૬૦૦ ની મળી આવતા પોલીસે કેયુર હરેશભાઈ અમીપરા (અમરનગર રોડ) મિલન હરિભાઈ ગોંડલીયા (ડોબરીયા વાડી) બંને શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
