તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Thursday, 8th January 2026
મોરબીના મકનસર નજીક વાહન અકસ્માતમાં યુવકનું મૃત્યુ મોટા દહીંસરામાં ઝેરી દવા પી લેતા ખેતશ્રમિકનું મૃત્યુ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૮ : મોરબી તાલુકાના મકનસર નજીક આવેલ એપેક્ષ કારખાનામાં રહેતા હરિક્રુષ્ણ પ્રમોદભાઈ ઘેના ઉ.૩૨ નામના યુવકનું વાહન અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મળત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.
માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામની સીમમાં પ્રભાતભાઈ ચંદુભાઈ આહીરની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની નરસીભાઈ ભેરુભાઈ વસુનિયા ઉ.૩૮ નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મળત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મળત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
