તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 8th January 2026
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં સેલના પેટ્રોલ પંપમા પેટ્રોલ ઓછું આવતું હોવાની ફરિયાદ બાદ પુરવઠા વિભાગ દ્વારા ચકાસણી : કોઈ ગેરરીતી સામે આવી નહોતી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા સેલના પેટ્રોલ પંપ ખાતે એક ટુ-વ્હીલર ધારકે પેટ્રોલ ઓછું આવતું હોવાની ફરિયાદને લઈને પુરવઠા વિભાગના અધિકારી અને તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
જો કે આ ચકાસણી દરમિયાન કોઈ ગેરરીતી સામે આવી નહોતી.( તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
