News of Friday, 9th January 2026
આટકોટમાં ઉતરાયણ પહેલા અવનવી રંગબેરંગી પ.તંગોનું બજારમાં આગમન

આટકોટ તા.૯: આટકોટમાં ઉતરાયણ પહેલા અવનવી રંગબેરંગી પતંગોનું બજારમાં આગમન થયુ છે. ઉતરાયણને હવે છ દિવસ બાકી છે. પતંગમાં રૂ.૫થી૨૦, દોરામાં રૂ.૧૫૦ થી ૧૦૦૦ સુધીના ભાવ છે. ત્યારે અવનવી ડિઝાઇન સાથેની રંગબેરંગી પતંગ અને દોરાઓ બજારમાં વેંચાણ માટે મુકાયા છે. જો કે હજુ સરેરાશની તુલનામાં ૧૦% જેટલી ઘરાકી છે
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
