તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 9th January 2026
બગસરામાં સમસ્ત સાધુ સમાજ નો વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયા

બગસરાઃ સમસ્ત સાધુ સમાજ નો વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો હતો ધોરણ એલ કેજી થી કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આયોજક ડોક્ટર ધીરેન્દ્ર ભાઈ ગોંડલીયા સહ આયોજક ચીમન બાપુ કાપડી પ્રમુખ બલરામભાઇ કુબાવત મંત્રી વિપુલભાઈ દાણીધારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બહોળી સંખ્યા જ્ઞાતિજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું( તસવીર સમીર વિરાણી બગસરા)
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
