News of Friday, 9th January 2026
જેતપુરમાં પોલીસ સમન્વય દ્વારા હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી કરાઈ

જેતપુરઃ રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નો ગતરોજ જન્મદિવસ હોય ઠેર ઠેર સેવા કાર્યોથી ઉજવણી કરવામાં આવેલ જેમાં શહેરના ધારેશ્વર વિસ્તારમાં આવેલ મંદબુદ્ધિના બાળકોની સ્કૂલ ખાતે પોલીસ સમન્વય શહેર પ્રમુખ વિજયભાઈ ચૌહાણ (એસ.કે.એસ.એસ. ગ્રુપ) દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો હર્ષભાઈ સંઘવીના લાંબા અને નીરોગી આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.(
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
