News of Friday, 9th January 2026
મોરબી પાંચ ચાઇનીઝ ફીરકી સાથે એક ઝડપાયો

મોરબી : તા ૯, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ્ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા રોહીદાસપરા મેઈન રોડ પર ગુજરાત સોસાયટીના નાકા પાસેથી આરોપી વિજય મગનભાઈ રાઠોડ (ઉ.વ.૪૦) વાળાને પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકી નંગ ૦૫ કીમત રૂ ૧૦૦૦ સાથે ઝડપી લઈને જાહેરનામાં ભંગ સબબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
