હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 9th January 2026
રાજકોટ જિલ્લામાં સતત ભૂકંપને લઈને તંત્ર એક્શનમાં જેતપુર મામલતદારે આપાતકાલીન બેઠક બોલાવી
ભૂકંપના આંચકાને કારણે શાળાઓમાં રજા જાહેર : શિક્ષકો, તલાટીઓ તથા આરોગ્ય સ્ટાફને હાજર રહેવા સૂચના

રાજકોટ જિલ્લામાં સતત ભૂકંપને લઈને તંત્ર એક્શનમાં છે. જેતપુરમાં મામલતદારે આપાતકાલીન બેઠક બોલાવી છે. જેમાં નગરપાલિકા, આરોગ્ય કેન્દ્ર, શિક્ષણ સંસ્થાના અધિકારીઓ હાજર રહ્યા હતા આંચકાઓને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી, આ ઉપરાંત શિક્ષકો, તલાટીઓ તથા આરોગ્ય સ્ટાફને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ ભૂકંપને લઈને ભય ન ફેલાવે તેવી સૂચના આપવામાં આવી છે. નગર પાલિકા દ્વારા કંટ્રોલરૂમ પણ શરૂ કરાયો છે .
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
