હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 9th January 2026
રાજકોટ જિલ્લામાં રાતથી અત્યાર સુધીમાં 21 ભૂકંપના આંચકા : કેન્દ્ર બિંદુ ઉપલેટા નજીક : ગોડનલ, જેતપુર,ધોરાજી અને ઉપલેટામાં સૌથી વધુ અસર
ઊંડાઈ ઓછી હોવાને કારણે ધ્રુજારી વધુ અનુભવાઇ. આવા આંચકાને જિઓલોજિકલ ટર્મમાં SWARM એક્ટિવિટી કહેવાય

રાજકોટ જિલ્લામાં રાતથી અત્યાર સુધીમાં 21 ભૂકંપના આંચકા અનુભવાયા છે આ ભૂકંપના તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ ઉપલેટા પાસે નોંધાયુ છે, ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં સૌથી વધુ અસર જોવા મળી. હતી,ભૂકંપને લઈને સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટરે નિવેદન આપ્યુ કે ઊંડાઈ ઓછી હોવાને કારણે ધ્રુજારી વધુ અનુભવાઇ છે, આવા આંચકાને જિઓલોજિકલ ટર્મમાં SWARM એક્ટિવિટી કહેવાય છે. સૌરાષ્ટ્રમાં ભૂગર્ભ જળ પરિવર્તનથી આંચકા આવ્યાની શક્યતા છે. હજુ પણ આવા આંચકાઓ અનુભવાઈ શકે. આવા આંચકાઓ ચિંતાનો વિષય નથી
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
