<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ચાંપરડા પુ.મુક્‍તાનંદબાપુના સાનિધ્‍યમાં કવિરાજની જમાવટ

 

જુનાગઢઃ ચાંપરડા સુરેવધામ આશ્રમ ખાતે પુ.મુક્‍તાનંદબાપુના સાનિધ્‍યમાં કવિરાજ નાનુભાઈ ભરાડએ સાચા સંતોને ઓળખી લેજો સદગુરૂનુ શરણુ સ્‍વીકારીની રચના રજુ કરી સૌને આનંદીત કર્યા હતા. ત્‍યારે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ તેરૈયા મામલતદાર તેજસ જોષી અમદાવાદ લીલા ગ્રુપના રાજુભાઈ મહેતા પત્રકાર જયેશભાઈ દવે, ચિરાગભાઈ બોરીસાગર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલ વિનુજોષી, તસ્‍વીરઃમુકેશ વાઘેલા,જૂનાગઢ)

(11:04 AM IST)