હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 13th January 2026
જેતપુરમાં જુગાર રમતા પાંચ પકડાયા
તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૧૭: જેતપુરના ભોજાધાર વિસ્તારમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. શહેર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ભોજા ધાર વિસ્તારમાંથી પસાર થતાં સાડીના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતો હોય પોલીસે જુગાર અંગેની રેડ કરી તીન પત્તીનો જુગાર રમતા સાગર જૂની ભાઈ ગોહેલ, અરમાન આસિફભાઇ અંસારી, રમેશ મોહનભાઈ ધરજીયા, સંજય ઉર્ફે સનકી હરસુખભાઈ પરેચા, શહેઝાદ નબીર રસુલ અંસારી રહે તમામ ભોજાધાર ને રોકડ રૂ. ૧૧,૬૫૦ સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ. આ રેડમાં ભગીરથસિંહ જાડેજા, મિલન સિંહ ડોડીયા, ભાવેશભાઈ ચાવડા, અમિતભાઈ સિધ્ધપરા, જયદીપભાઇ આગરીયા, લાખુભા રાઠોડ જોડાયા હતા.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
