News of Tuesday, 13th January 2026
જુના લીલાપર પ્રા. શાળાના શિક્ષિકા દ્વારા બાળકોને પતંગ-ફિરકીનું વિતરણ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાની જુના લીલાપર પ્રા. શાળાના આસિ. શિક્ષક તરીકે ફરજ બજાવતા રીટાબેન મેંદપરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના 155 જેટલા બાળકોને મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યા એ પતંગ અને ફિરકી તથા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્યમાં સમગ્ર શાળા પરિવાર સહભાગી બન્યું હતું.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
