News of Wednesday, 14th January 2026
જૂનાગઢમાંથી બંગલા ગેંગના ત્રણ આરોપી પાંચ હથિયારો સાથે ઝડપાયા.
સરગવાડા ગામેથી તાલુકા પોલીસે ત્રણ આરોપીઓની ઝડપી પાડ્યા અન્ય બે ફરાર થયા :ગુજસિટોકના ખૂંખાર આરોપીઓ ભાવિન ખોડા બડ અને લાખો સાંગા હુણના જ છે આ સાથી

જૂનાગઢમાંથી બંગલા ગેંગના ત્રણ આરોપી પાંચ હથિયારો સાથે ઝડપાયા છે.. સરગવાડા ગામેથી તાલુકા પોલીસે ત્રણ આરોપીઓની ઝડપી પાડ્યા અન્ય બે ફરાર થયા છે. ગુજસિટોકના ખૂંખાર આરોપીઓ ભાવિન ખોડા બડ અને લાખો સાંગા હુણના જ છે આ સાથી છે પોલીસે પકડવા આવે તો ફાયરિંગ કરી શકાય એ હેતુથી રાખેલા કારતૂસ અને બંદૂક પણ મળી આવ્યા હતા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા જ્યારે હજુ મુખ્ય ત્રણ આરોપીઓ ફરા છે
. પોલીસે હથિયાર ક્યાંથી લાવ્યા,કોણ લાવ્યું અને કોની પાસેથી ખરીદ્યા એ અંગે તપાસ હાથ ધરી છે . બંગલા ગેંગના સભ્યો અને તેના પરિવાર પર પોલીસની ચાંપતી નજર હોઈ હથિયારો રાખ્યા હોવાનું પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું. છે
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
