News of Wednesday, 14th January 2026
જસદણના દેવપરા ગામે યુવતીએ કર્યો આપઘાત: યુવતીએ પોતાના ઘરે દોરડું બાંધી જીવન ટૂંકાવ્યું.
પોલીસે મૃતક યુવતીના મૃતદેહને pm અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો

રાજકોટના જસદણના દેવપરા ગામે યુવતીએ આપઘાત કર્યો છે.દેવપરા ગામે રહેતી જિજ્ઞા ઘોહાભાઈ જાતપર નામની યુવતી આપઘાત કર્યો છે. પોતાના જ ઘરે દોરડું બાંધી જીવન ટૂંકાવ્યું છે હાલમાં આપઘાત કરવાનું કારણ અકબંધ રહ્યું છે. પોલીસે મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. સમગ્ર મામલે જસદણ પોલીસે આગળ તપાસ હાથ ધરી છે
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
