<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

નિમુબેન બાંભણીયા અને જીતુભાઇ વાઘાણીએ ભાવનગરમાં પતંગ ચગાવ્‍યા

 

ભાવનગરઃ મકરસંક્રાંતિ પરની ભવ્‍ય ઉજવણી કરાઇ હતી. કેન્‍દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ  પરિવાર સાથે તેની અગાસીમાં પતંગ ચગાવ્‍યા હતા. ત્‍યારે રાજયના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ભાવનગરમાં મિત્રો સાથે પતંગ  ઉડાડયા હતા. (તસ્‍વીર-અહેવાલઃ મેઘના વિપુલ- ભાવનગર)

(11:59 AM IST)