News of Thursday, 15th January 2026
જામનગર શહેરમાં પંતગ ઉડાડતા અને દોરીને કારણે ઇજા પામતા 14 લોકો ઈજાગ્રસ્ત થયાં
એક વ્યક્તિને ગળાના ભાગે વધુ ઇજા પામતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

જામનગર શહેરમાં પંતગ ઉડાડતા અને દોરીને કારણે ઇજા પામતા 14 લોકો ઈજાગ્રસ્ત થયાં હતા.. છેલ્લા 24 કલાકમાં શહેરમાં પતંગની દોરી વાગવાથી ઇજાને કારણે જીજી હોસ્પિટલમાં 14 કેસો સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિને ગળાના ભાગે વધુ ઇજા પામતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તો અન્ય વ્યક્તિઓને હોસ્પિટલમાંથી સારવાર લઈ રવાના કરવામાં આવ્યા છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
