<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

કોડીનારના રોણાજમાં શેરડીના ખેતરમાં આગ: 3 વિધા શેરડીનો પાક બળીને ખાખ

પીજીવીસીએલના વાયરમા સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું અનુમાન

ગીર સોમનાથના રોણાજમાં શેરડીના ખેતરમાં આગ લાગી હતી. અંદાજે 3 વીઘા શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો હતો. તૈયાર પાકમાં આગ લાગવાથી ખેડૂતોને લાખોનું નુકસાન થયું હતું. પીજીવીસીએલના વાયરમા સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. ગ્રામજનોએ તાત્કાલિક આગને કાબુમાં લીધી હતી. 

(12:45 AM IST)