હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 17th January 2026
ઍક પોલીસવાળા સહિત ત્રણ વ્યક્તિઍ મને ૫૦ હજાર આપવાની ઓફર કરીને દારૂ પીવડાવી ગોપાલ ઇટાલીયા ઉપર જુતું ફેકવા કહ્યું’તું : વિસાવદરના ધારાસભ્ય ઉપર જૂતુ ફેંકવાનો પ્રયાસ કરનારનો ખુલાસો : જુઓ વિડીયો

જુનાગઢ, તા.,૧૭ઃ ઍક પોલીસવાળા સહિત ત્રણ વ્યક્તિઍ મને ૫૦ હજાર આપવાની ઓફર કરીને દારૂ પીવડાવી ગોપાલ ઇટાલીયા ઉપર જુતું ફેકવા કહ્નાં હતું તેમ વિસાવદરના ધારાસભ્ય ઉપર જૂતુ ફેંકવાનો પ્રયાસ કરનારે ખુલાસો કરતા જણાવ્યું છે તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
તેમણે જણાવ્યું હતું કે હું વગાડવાનું કામ કરું છું અને હું પ્રોગ્રામમાં ગયો હતો ત્યાંથી મને માણાવદર ગાડી તેડવા આવી હતી અને ભંડોરીના રામજીભાઈ હકાભાઇ નો છોકરો મિત બીજા ઍક ભરતભાઈ તથા અન્ય ઍક પોલીસવાળાઍ મને દારૂ પીવડાવીને આ કામ કરવા જણાવ્યું હતું અને તેના બદલામાં મને ૫૦ હજાર મળશે તેમ કહયુ હતું.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
