હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 19th January 2026
જુનાગઢ સિધ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં પ્રશાંત કોરાટની ગોળ તુલા જુનાગઢ

ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી ડો. પ્રશાંતભાઇ કોરાટની જુનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ માં બિરાજતા પ્રતાપી દેવ સિધ્ધેશ્વર મહાદેવ સાનિધ્યમાં બાબુભાઇ નસીત તરફથી ગોળતુલા કરવામાં આવેલ ઉપરોકત તસ્વીરમાં સિધ્ધેશ્વર મહાદેના સન્મુખ પ્રશાંતભાઇની ગોળતુલા થઇ ત્યારબાદ મંદિરની ઓફિસખાતે સિધ્ધેશ્વર મહાદેવ અને મા પાર્વતીની મોમેન્ટો આપી ફુલહાર પહેરાવી સન્માન કરતા રાધારમણદેવ વહિવટી સમિતિના ચેરમેન પી.પી.સ્વામી વાઇસ ચેરમેન અને વિશાલ ધ ગ્રીન વુડ રિર્સોટ સાસણના માલિક બળવંતભાઇ ધામી ટ્રસ્ટી વિવેકભાઇ ગોહેલ, નટુભાઇ બોરીસાગર તેમજ કોઠારી ધર્મકિશોરદાસજી (ડી.કે. સ્વામી) પૂર્વ ચેરમેન દેવાનંદ સ્વામી સહિતના એ સન્માન કરી આશિર્વાદ પાઠવ્યા હતા (અહેવાલઃ વિનુ જોષી-તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
