<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

સાવરકુંડલા તાલુકાના ભોકરવા ગામના યુવાનની ફોરેસ્‍ટ વિભાગમાં નિમણૂંક

 

(ઇકબાલ ગોરી દ્વારા)  સાવરકુંડલા તા. ૧૯ :.. તાલુકાના ભોકરવા ગામના આહીર સમાજના યુવાન મોરી પીઠુભાઈ બોઘાભાઈની વન વિભાગમાં ફોરેસ્‍ટર તરીકે પાલનપુર જીલ્લાના ઈકબાલગઢ રેન્‍જમાં નિમણુંક થતા ભોકરવા ગામના હાજુભાઈ મોરી યુવા કોંગ્રેસ પ્રમુખ, વાસુરભાઈ ભમ્‍મર કોંગ્રેસ અગ્રણી, નાજુભાઈ મોરી ઉપસરપંચ ભોકરવા દ્વારા શુભેચ્‍છા પાઠવી અભિનંદન આપેલ તેમ ભોકરવા ગામના યુવા અગ્રણી અને સમાજ સેવક હાજુ મોરીની યાદીમાં જણાવેલ.

(2:44 PM IST)