<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

ગિરનારની ગોદમાં જટાશંકર મહાદેવની જગ્યામા મહંતુ પૂ. પૂર્ણાનંદબાપુની આગેવાનીમા ડો.મહાદેવપ્રસાદ મહેતાના વ્યાસાસને દેવી ભાગવત સપ્તાહનો પોથીયાત્રા સાથે પ્રારંભ

જુનાગઢ:: ગિરનાર ની ગોદમાં જટાશંકર મહાદેવની જગ્યા ખાતે મહંતુ પૂ. પૂર્ણાનંદબાપુની આગેવાનીમાં આજથી શરૂ થયેલી દેવી ભાગવત સપ્તાહની પોથીયાત્રા અગ્નિ અખાડા અને ભવનાથ મંદિરથી  નીકળી હતી જેમાં વક્તા ડો. મહાદેવપ્રસાદ મહેતા, ધારાસભ્ય  સંજયભાઈ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઈ રૂપારેલીયા, યોગીભાઈ પઢીયાર વગેરે મહાનુભાવો આ યાત્રામાં જોડાયા હતા મહાનુભાવો સાધુ સંતો મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(1:39 PM IST)