<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

મોરબીના લાલપર પાસે હાઇવે પર ઇકો-બોલેરો અકસ્માત સર્જાયો.

ઇકો બોલેરોની પાછળ ઘુસી ગઈ: ઇકો ચાલક અંદર ફસાય ગય: ક્રેન વડે રેક્સ્યૂ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના લાલપર પાસે હાઇવે પર ઇકો અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો બોલેરોની પાછળ ઘુસી ગઈ હતી. ઇકો ચાલક અંદર ફસાય ગયો હોય, સંતકૃપા ક્રેનના મયુરભાઈ અઘારા દ્વારા ક્રેન વડે રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું હતું. બાદમાં ઇકો ચાલકને બહાર કાઢી આયુષ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.

(11:11 PM IST)