News of Tuesday, 20th January 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ વીરપુર માથી વિદેશી દારૂ ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય LCB, વીરપુર ના ટાઉન વિસ્તાર માંથી બુટલેગર અતુલ સખીયા એ રહેણાંક મકાન પાસે રાખેલ વિદેશી દારૂ પોલીસે પકડી પાડ્યો, લોખંડ ના 14 જેટલા બેરલ માં દારૂ છુપાવેલ જે બેરલ તોડવા માટે પોલીસે કટર મશીનનો ઉપયોગ કરવો પડ્યો હતો. : જુઓ વિડિયો

(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
