હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 20th January 2026
જુનાગઢમાં પ્રશાંત કોરાટને શુભેચ્છા પાઠવતા ગિરીશભાઈ કોટેચા
ગુજરાત ભારતીય જનતા પાર્ટીમા પ્રદેશ મહામંત્રી બન્યા બાદ સૌ પ્રથમવાર જૂનાગઢ શહેરમાં આવતા સ્વાગત કરાયું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૦: ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ મહામંત્રી બન્યા બાદ સૌ પ્રથમ જૂનાગઢ શહેર માં જવાહર રોડ આવેલ સ્વામિ નારાયણ મંદિર ખાતે આવતા શેઠ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્ય માં પ્રશાંતભાઈની ગોળતુલા પૂજ્ય સંતો મહંતો તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તા ભાઇઓ તથા મહિલા મંડળ ના સભ્યો ની હાજરી માં કરવામાં આવી હતી.
આ શુભ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાએ પ્રશાંતભાઈ કોરાટને અભીનંદન સાથે શુભેરછા પાઠવી હતી.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
