News of Tuesday, 20th January 2026
જામનગર પાસે ઓકિસજન ભરેલ ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત

જામનગરઃ જામનગરના ખીજડીયા બાયપાસ પાસે અડાલજ થી એક ટુરિસ્ટ બસ જામનગર બાજુ આવતા ઓકિસજન ભરેલા ટેન્કર સાથે સામ સામે અથડાતા અકસ્માત થયો હતો. વહેલી સવારે આ અકસ્માતમાં બસ રોડની નીચે ઉતરી ગઈ હતી. આ બસમાં ૩૬ પેસેન્જર સવાર હતા તેને જામનગર ફાયરબ્રિગેડની ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા . જોકે, સદ્ભાગ્યે જાનહાની ટળી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગ)
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
