હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st January 2026
તાલાલા(ગીર)ના બોરવાવ ગામે સગીરાની પ્રેમી સાથે આત્મહત્યા : અરેરાટી

રાજકોટ, તા., ર૧: ગીરના તાલાલાના બોરવાવ ગામે સગીરા અને યુવકે સાથે મળી આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રેમ સંબંધમાં સમાજ કે પરિવાર આડે આવશે તેવી દહેશતથી આ પગલું ભરી લેવાયું હતું. યુવકના ઘરે જ બંને પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તાલાલા સરકારી હોસ્પીટલે ખસેડયા છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
