હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st January 2026
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની નામાંકિત ત્રણ સોની પેઢીઓ ઉપર CGSTના દરોડાથી ચકચાર

વેરાવળ તા.૨૧
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની નામાંકિત ત્રણ સોની પેઢીઓ ઉપર CGSTના દરોડાથી ચકચાર મચી ગઇ છે.
પરશુરામ દયારામ અને સોની નગીનદાસ ભગવાનદાસની બે પેઢીઓને ત્યાં અધિકારીઓએ ચેકીંગ હાથ ધર્યું છે.GST ના દરોડના પગલે અન્ય સોની બજાર અને વેપારીઓમાં ફફડાટની લાગણી પ્રસરી છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
