હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st January 2026
અમરેલીના વડિયાના ઢૂંઢીયા પીપળીયામાં શ્વાને 18 લોકોને કરડતા નાના ગામમાં ભયનો માહોલ
સરપંચ સહિતની ટીમ દ્વારા એક દિવસ સ્થાનિકોને શ્વાનથી સતર્ક રહેવાની સૂચના

અમરેલીના વડિયાના ઢૂંઢીયા પીપળીયામાં શ્વાને આંતક માચાવ્યો છે. ઢૂંઢીયા પીપળીયા ગામે શ્વાન 18 લોકોને કરડતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. સરપંચ સહિતની ટીમ દ્વારા એક દિવસ સ્થાનિકોને શ્વાનથી સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. હડકાયા શ્વાનથી સ્થાનિકો હાથમાં લાકડી રાખે જેથી શ્વાન દૂર રહે. 18 વ્યક્તિઓને શ્વાને કરડ્યા બાદ નાના ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
