હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st January 2026
પોરબંદરમાં પાશ્વનાથ દેરાસરમાં ચોરીનો પ્રયાસ :તાળા તોડતા બે અજાણ્યા શખ્શોને પુજારીના પુત્રે જોઈ લેતા નાસી ગયા

( પરેશ પારેખ દ્વારા )પોરબંદર :એમ,જ. રોડ પ્લાઝા કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે પાશ્વનાથ દેરાસરના તાલ તોડવાનો પ્રયાસ કરતા 2 અજાણ્યા શખ્શોને દેરાસરના પુજારીના પુત્રે જોઈ લેતા અજાણ્યા શખ્શો નાસી ગયા હતા
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
