<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

પોરબંદરના રાણાવાવમાં 8.64 લાખનો શંકાસ્પદ જવનશીલ પેટ્રોલિયમ પ્રવાહી (બાયો ડીઝલ )ના જથ્થામાં મુખ્ય આરોપી સપ્લાયર ભરત મુળુભાઈ મોઢવાડિયાનું નામ ખુલ્યું : હાલ ફરાર

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :રાણાવાવમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમ દ્વારા દરોડામાં ઝડપાયેલ 12 હજાર લીટર શંકાસ્પદ જવનશીલ પેટ્રોલિયમ ( બાયો ડીઝલ )કિંમત 8.64 લાખનો મુખ્ય સપ્લાયર ભરત મુળુભાઈ મોઢવાડિયાનું નામ ખુલ્યું છે 

  ભરત હાલ ફરાર છે, બાયો ડીઝલનો જથ્થો 12 હાજર લીટર મળી આવેલ છે.પરંતુ ચર્ચા છે કે આ બાયોડીઝલનો જથ્થો સ્થળ ઉપર 12 હજાર લીટર કરતા વધુ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે 

(9:15 PM IST)