<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

જામનગરન હોમગાર્ડ ના બે અધિકારીની મુખ્યમંત્રી મેડલ એનાયત થશે

હોમગાર્ડ યુનિટનાં ઓફિસર કૈલાસ જેઠવા અને સાર્જન્ટ સંદીપ દાઉદીયાને મુખ્યમંત્રી મેડલ જાહેર

 

 જામનગર: જામનગર હોમગાર્ડ વિભાગ માં ફરજ બજાવતા બે અધિકારીઓની  મુખ્યમંત્રી મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.

 જામનગર શહેર હોમગાર્ડ યુનિટનાં ઓફિસર કૈલાસ જેઠવા અને સાર્જન્ટ સંદીપ દાઉદીયાને મુખ્યમંત્રી મેડલ જાહેર કરવામાં આવ્યો.આ બંન્ને અધિકારીઓને હોમગાર્ડ ના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

(8:27 PM IST)