<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

મોરબી કરિયાણા મરચન્ટસ એસોસિએશનના નવા હોદ્દેદારોની વરણી

પ્રમુખ તરીકે સચીનભાઈ પી. વોરા (એડવોકેટ), ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ હિરાણી, મંત્રી તરીકે હિતેનભાઈ પલાણ,ની વરણી કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી કરિયાણા મરચન્ટસ એસોસિએશન દ્વારા તાજેતરમાં નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે. આ એસોસિએશનના પ્રમુખ તરીકે સચીનભાઈ પી. વોરા (એડવોકેટ), ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ હિરાણી, મંત્રી તરીકે હિતેનભાઈ પલાણ, સહમંત્રી તરીકે વિમલભાઈ પલાણ, ખજાનચી તરીકે જીગ્નેશભાઈ માનસેતા, સહ ખજાનચી તરીકે રાજનભાઈ માનસેતા, કારોબારી સભ્યમાં મુકેશભાઈ ચંદારાણા, સાગરભાઈ પુજારા, મિતુલભાઈ કોટક, જયેશભાઈ કોટેચા અને કૌશિકભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.

મોરબી કરિયાણા મરચન્ટસ એસોસિએશન દ્વારા તાજેતરમાં નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે. આ એસોસિએશનના પ્રમુખ તરીકે સચીનભાઈ પી. વોરા (એડવોકેટ), ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ હિરાણી, મંત્રી તરીકે હિતેનભાઈ પલાણ, સહમંત્રી તરીકે વિમલભાઈ પલાણ, ખજાનચી તરીકે જીગ્નેશભાઈ માનસેતા, સહ ખજાનચી તરીકે રાજનભાઈ માનસેતા, કારોબારી સભ્યમાં મુકેશભાઈ ચંદારાણા, સાગરભાઈ પુજારા, મિતુલભાઈ કોટક, જયેશભાઈ કોટેચા અને કૌશિકભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.

(11:22 PM IST)