<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

બગદાણામા નવનીત બાલધીયાને માર મારવાના મામલે SIT ની ટીમ દ્વારા ફરી વખત માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવાયા : જુઓ વિડીયો

( સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૪ : ભાવનગર જિલ્લાના બગદાણામા નવનીત બાલધીયાને માર મારવાનો મામલે SIT ની ટીમ દ્વારા ફરી વખત માયાભાઈ આહીર ના પુત્ર જયરાજ આહીર ને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

ત્રણ દિવસમાં sit દ્વારા ફરી વખત તેડું મોકલવામાં આવતા જયરાજ માયાભાઈ આહિરે પોતાના ઇંસ્ટાગ્રામ ઉપર વિડીયો પોસ્ટ કર્યો છે.

(4:17 PM IST)