<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

ગાંધીધામમાં શિવાજી પાર્ક વિસ્તારમાં ખુલ્લા નાળામાં ખાબકી રિક્ષા

અધૂરા કામ કરનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોકોમાં રોષ

કચ્છઃ ગાંધીધામમાં શિવાજી પાર્ક વિસ્તારમાં  ખુલ્લા નાળામાં રીક્ષા ખાબકી હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અકસ્માતનો આરોપ છે. અધૂરા કામ કરનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે અકસ્માતની સંભાવના વધી છે  બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે .

 

(9:10 PM IST)